કાચી કેરીની ટોફી & શરબત (Raw Mango Toffee recipe in Gujarati)

Divya Khunt
Divya Khunt @cook_23435626
Mendarda

#મે#કેરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકાચી કેરી
  2. 2 ગ્લાસપાણી
  3. 1 કપખાંડ
  4. 1 ચમચીકાળું મીઠું
  5. 1 ચપટીગ્રીન ફૂડ કલર
  6. શરબત ના ઘટકો :-
  7. લીંબુ નો રસ
  8. ટ્રોફી નો પલ્પ
  9. શેકેલા જીરા નો ભૂકો
  10. 1 ચમચીસંચળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ના ટુકડા કરી અડધી વાડકી પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરો.બનેલા પલ્પમાં 2 ગ્લાસ પાણી નાખી ગરણીથી ગાળી લો.

  2. 2

    ત્યારબાદ પેનમાં ખાંડ લઇ થોડું પાણી નાખી ઓગળે ત્યાં સુધી હલાવો.ત્યારબાદ તેમાં કેરીનો રસ ઉમેરી ચપટી ફૂડ કલર નાખી 5 મિનીટ સુધી ઉકળવા દો.

  3. 3

    પછી નીચે ઉતારી કાળું મીઠું નાખી ઠંડુ થાઈ જાય પછી મોલ્ડમાં ભરી ફ્રિઝરમાં સેટ થવા મુકી દો.

  4. 4

    ત્યારબાદ ટ્રોફીના પલ્પમાં જરૂર મુજબ પાણી,શેકેલા જીરું નો ભૂકો, લીંબુ નો રસ,સંચળ પાવડર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Khunt
Divya Khunt @cook_23435626
પર
Mendarda

Similar Recipes