મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

Jignasha Rathod Kakrecha
Jignasha Rathod Kakrecha @cook_18701611
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. #કૈરી
  2. 1 લિટરદૂધ
  3. 1વાટકો મલાઈ
  4. 1/2 વાટકીકસ્ર્ટડ પાઉડર
  5. 1 વાટકીખાંડ
  6. 1વાટકો કેરી રસ
  7. 1 વાટકીકેરી નાં કટકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગરમ કરી તેમાં ખાંડ નાખી ઉકાળો. સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં કસ્ટ્રડ પાઉડર દૂધ મા ઓગળી ને મિક્સ કરી ફરી થોડી વાર ઉકાળવું.

  2. 2

    ઠંડુ થાય થોડું પછી તેમાં કેરી નો રસ નાખી સરખું મિક્સ કરવું. હવે તેને બ્લેંડ કરી ફ્રીઝર માં સેટ થવા મૂકવું.

  3. 3

    7-8 કલાક પછી બહાર કાઢી મલાઈ ઉમેરી મિક્સર મા ક્રશ કરવું. ત્યારબાદ તેમાં કેરી નાં ટુકડા નાખી ફરી ફ્રીઝર માં સેટ કરવું.

  4. 4

    તૈયાર છે મેંગો આઈસક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasha Rathod Kakrecha
પર

Similar Recipes