મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

#viraj

આજે વિરાજ ભાઈ ની recipe જોઈને મેંગો આઈસક્રીમ બનાવી.
ખૂબ જ સરસ બની છે .

મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#viraj

આજે વિરાજ ભાઈ ની recipe જોઈને મેંગો આઈસક્રીમ બનાવી.
ખૂબ જ સરસ બની છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો માટે
  1. /૨ કપ કેરી નો રસ
  2. ૨ વાડકીક્રીમ
  3. ૪ વાડકીખાંડ
  4. ૧/૨ કપદૂધ
  5. ૧/૪ કપકેરી ના કટકા
  6. કેસર ના તાંતણા
  7. નાની વાડકીકાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા ખાંડ અને દૂધ ને કેરી ના રસ માં એડ કરીને બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે ક્રીમ ને બરાબર વ્હીપ કરો એટલે એ એકદમ સોફ્ટ થઈ જાય.

  3. 3

    હવે મેંગો ના મિશ્રણ ને વ્હિપડ ક્રીમ માં નાંખી બરાબર મિક્સ કરો અને છેલ્લે કેરી ના કટકા નાખો.

  4. 4

    હવે આઈસ્ક્રીમ ને એક એર ટાઈટ ડબ્બા માં બંધ કરીને આખી રાત ફ્રીઝર માં રાખો.

  5. 5

    સરસ મજાની આઈસક્રીમ પર કેસર અને કાજુ ના ટુકડા નાખી ડેકોરેટ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes