રાંધવાની સૂચનાઓ
- 1
રીત:
- સૌ પ્રથમ દૂધ ને ઉકળવા મૂકો.
- ઉકળે અને પાંચ મિનિટ થાય એટલે ખાંડ ઉમેરો.
- ખાંડ નાખ્યા પછી દસ મિનિટ ઉકાળી મિલ્ક પાવડર નાખો. - 2
તરત જ કોર્નફલોર દૂધમાં મિકસ કરીને ઉમેરી દો.
- હવે સતત હલાવતા રહો.
- દૂધ એકદમ ઘાટું થઇ જાય પછી ગેસ બંધ કરી સાવ ઠંડુ થવા દો. - 3
હવે એક પાકી કેરી પણ થોડી કડક હોય એવી લઈ ઉપરથી ડીટીયુ કાઢી ને એવી રીતે આખો ગોટલો કાઢો કે કેરી ની છાલ સાથે કેરીનો પલ્પ ચોટી રહે પણ ગોટલો બહાર આવી જાય.
- હવે આપણે તૈયાર કરેલ આઈસ્ક્રીમ નું ઠરી ગયેલ દૂધ ગોટલો કાઢેલ કેરી માં ભરીને ફ્રીઝર માં આઈસ્ક્રીમ સેટ થવા મૂકી દો. - 4
આઈસ્ક્રીમ માટે જામેલી કેરી સહિત નો આઈસ્ક્રીમ બહાર કાઢી હળવા હાથે કેરી ની છાલ ઉતારી ને સ્લાઈસ કરો.
- અંદર દૂધ માં પણ કેરી ના પીસ નાખવા.
- મજા લો ઉનાળાની ગરમીમાં સિઝન ના ફ્રુટ ના આઈસ્ક્રીમ ની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#NFRઉનાળામાં આ ઠંડો ઠંડો મેંગો શેક મળી જાય પછી બીજું શું જોઈએ?? 😃 Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાડમ-ગુલાબ કસ્ટર્ડ
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ અને મીઠાઈ વિના કોઈ પણ ભોજન અધૂરું છે. આ એક ઝડપી અને સહેલાઇ થી બનતું ડેઝર્ટ છે. Deepa Rupani -
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
-
-
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
-
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ