રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

આઠ-દસ પુરી
  1. 1 વાટકીલાલ લીલી ચટણી
  2. 1ડુંગળી
  3. 1બટેટું બાફેલું
  4. 1 વાટકીમાંડવી ના બી
  5. 1 વાટકીસેવ
  6. 2 ચમચીટમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચાટ ની પૂરી લો પછી તેની અંદર બટેટા નો મસાલો ભરો પછી તેના ઉપર આંગળી મુકો પછી તેના ઉપર સેવ ભભરાવો પછી સીંગદાણા અને કોથમીર લગાવો પછી લાલ લીલી ચટણી અને સોસ લગાવો તૈયાર છે આપણી ચાટપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kavita Pandya
Kavita Pandya @cook_22844260
પર

Similar Recipes