ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.સૌપથમ ચણા ને બાફી લો
- 2
પછી ડુંગળી અને ટામેટા ની પ્યુરી બનાવી લો.પછી અએક ચમચો તેલ ગરમ કરો પછી તેમાં બનાવેલી પ્યુરી નાખો.ઘટ થાય ત્યાં સુધી હલાવો. તેમાં ઉપર જણાવેલ મસાલા ઉમેરો.
- 3
પછી તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરો
- 4
થોડીવાર હલાવી ને પછી ગેસ પરથી નીચે ઉતારી લો.સવીગ પ્લેટ માં સવૅ કરો તેમાં માંડવી ના બી અને સેવ ભભરાવો.તૈયાર છે ચણા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ચણા નો ચાટ (chana chaat recipe in gujarati)
# સાઈડચણા ખાવા માં પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. Nayna Nayak -
-
-
-
-
ચણા મુગદાલ ચાટ (Chana Mungdal Chaat Recipe In Gujarati)
ટીફીન મા રોસ્ટેડ દાળ અને ટામેટાં, ડુગરી, મરચા, લીબું અલગ થી આપી મીકસ કરી ફટાફટ ચાટ બનાવી શકાય.#GA4#chat Bindi Shah -
ચણા જોર અને કોર્ન ચાટ (Chana Jor & Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6 આ chat એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ડાયટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તેમાં ચણા છે જે હેલ્ધી છે અને બાફેલા અમેરિકન માં કઈ એ પણ ટેસ્ટી તે તો આપે જ છે પણ હેલ્ધી પણ કહેવાય અને ડાયેટ માટે બેસ્ટ છે કારણ કે આ ચાટ માં આપણે બટાકા કે કશું કરતા નથી ડાયટમાં જોઈએ એ જ બધા કાચા શાકભાજી અને ટેસ્ટ માટે મસાલા છે Nikita Dave -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#ff3Week-3શીતળાસાતમ રેસિપીફેસ્ટિવ રેસિપી ushma prakash mevada -
-
-
ચાટ (chaat recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ૨#લોટખૂબ સ્વાદિષ્ટ વાનગી છે. ચાટ ચટપટી હોય છે. એમા પણ આ ગ્રામ ચાટનો સ્વાદ તો અલગ જ છે. કયાંક તીખો તો કયાંક મીઠો તો કયાંક નમકીન ... બાળકોની સાથે મોટાને પણ ખૂબજ ભાવે છે. Pinky Jesani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13911207
ટિપ્પણીઓ