સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ..
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા અને તેમાં ૨ ગ્લાસ પાણી નાખી ૧ કલાક પલાળી દયો.. ત્યારબાદ તેમાં નમક, ૧ ચમચી લીંબુનો રસ તથા ૧ ચમચી તેલ નાખી ગેસ ચાલુ કરી ચોખા ઓસાવી લ્યો... ૧૦ મિનિટ પછી તેને ચારણીમાં નીતારી લ્યો.. હવે ઉપર જણાવેલ તમામ વેજીટેબલ ની જીણી સ્લાઇડ સમારી નાખો...
- 2
નોન સ્ટિક કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, લીમડાના પાન અને હીંગ નાખી હલાવી તેમાં લસણની કળી, આદુ ની પેસ્ટ, ડુંગળી નાખી ૨ મિનિટ સુધી ચડવા દઈ તેમાં વટાણા, સીંગદાણા, કોબી, ગાજર, કેપ્સિકમ અને ટામેટા નાખી ૧૦ મિનિટ સુધી ચડવા દયો. ત્યારબાદ તેમાં રેડ અને ગ્રીન ચીલી સોસ નાખી હલાવી તેમાં ઉપર જણાવેલ તમામ મસાલા એડ કરી ૫ મિનિટ સુધી ચડવા દયો...
- 3
હવે તેમાં મેંગો નું ખમણ કરી એડ કરી લ્યો અને તેમાં બનાવેલ રાઈસ નાખી બરાબર મિકસ કરી તેમાં ૧ લીંબુ નો રસ ઉમેરી કોથમીર નાખી ગેસ બંધ કરી લ્યો... હવે મેંગો રાઈસ ને સર્વ કરવા પ્લેટ માં કોબીજ ના પાન રાખી તેનાં પર સ્પાઈસી મેંગો રાઈસ નાખી સોસ થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
રવા અને પાલકના ચિલા (Rava Palak chilla recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે સૌ જાણીએ છીએ કે પાલકના એ આપણા બોડી માં હીમોગ્લોબિન વઘારે છે. માટે હું પાલક નો ઉપયોગ વઘારે કરુ છુ આજે મેં રવા અને પાલક ના ચીલા બનાવ્યા છે... તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
મેંગો ફુદીનાનું રાયતું (Mango Pudina Raitu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,,, સાદુ રાયતું તો બઘા બનાવતા હોય છે મે આજે તેમાં મેંગો અને ફુદીનાના પાન નું મિકસર કરી ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે તેમજ ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે..અને મારા ઘરે તો બધાં ને ખૂબ જ ભાવ્યુ તો પણ જરૂર થી ટ્રાય કરજો....હું તેવી રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી... Dharti Vasani -
નૂડલ્સ વિથ મંચુરીયન બોલ (Noodles with Manchurian Balls Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને નૂડલ્સ વિથ મંચુરીયન બોલ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકો ને અતિ પ્રિય હોય છે.. Dharti Vasani -
-
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
-
હાંડવો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ગુજરાતી ઓનું મનપસંદ ફૂડ એટલે મિક્સ વેજ હાંડવો બનાવવાની રેસિપી કહીશ Dharti Vasani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ રેસીપી છે.આ થોડુક spicy હોય છે.તેથી ટેસ્ટ સારો આવે છે.રેસ્ટોરન્ટ જેવા રાઈસ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.#TT3 Neha Prajapti -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#KR@Jayshree171158 inspired me for this recipeગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
રો મેંગો રાઇસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SD#summer_special#south_indian_style#cookpadgujarati મેંગો રાઇસ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે પહેલાથી રાંધેલા ચોખા, કાચી લીલી કેરી, મસાલા અને કઢીના પાનથી બનાવવામાં આવે છે. આ મેંગો રાઈસ બનાવવા માટે સરળ છે અને આપણે જે રીતે લેમન રાઈસ અને કોકોનટ રાઈસ બનાવીએ છીએ તેના જેવું જ છે. તેનો સ્વાદ તીખો, થોડો ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે. તે તેના પોતાના પર સ્વાદિષ્ટ છે અને તમારે કોઈપણ બાજુની જરૂર નથી. મેંગો રાઇસ એ ઉનાળાની લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં બનાવવામાં આવે છે. આ એક વાનગી છે જે મુખ્યત્વે ચોખા, લીલી કાચી ખાટી કેરી, જડીબુટ્ટીઓ અને મસાલા વડે બનાવવામાં આવે છે. તેલુગુમાં તે મામિદિકાયા પુલિહોરા તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં તે માવિનાકાય ચિત્રન્ના તરીકે ઓળખાય છે. Daxa Parmar -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)