મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)

Dharti Vasani
Dharti Vasani @cook_21910284

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી...

મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. હીંગ
  2. ૧ નંગકાચી કેરી
  3. ૧ નંગગાજર
  4. ૮-૧૦ ટીંડોરા
  5. ૮-૧૦ લીલાં મરચાં
  6. ૧ વાટકીમેથીના કુરીયા
  7. ૧/૨ વાટકીરાયના કુરીયા
  8. ૧/૨ વાટકીમેથી
  9. ૨ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીહળદર
  11. નમક
  12. ૧ કપતેલ
  13. ૫-૭ તીખાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં કેરી, ગાજર, ટીંડોરા અને મરચાં ની પાતળી સ્લાઈડ માં સમારી લ્યો... તેમાં હળદર અને નમક નાખી હલાવી ને ઢાંકી દઈ આખી રાત રેવા દેવું

  2. 2

    મેથી માં પણ પાણી નાખી આખી રાત પલાળવી.. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં હીંગ નાખી મેથી અને રાયના કુરીયા નાખી હલાવી ગેસ બંધ કરી લઈ.. તેને પણ આખી રાત ઠરવા દેવું

  3. 3

    સવારે ગાજર, ટીંડોરા, કેરી અને મરચાં ને કોટન ના કપડાં માં સુકવી લ્યો.. વઘેલ પાણી માં પલાળેલી મેથી ને ૧/૨ કલાક રાખી તેને પણ કોટન ના કપડા માં સુકવી લ્યો.. સંભાર માં નમક અને લાલ મરચું ભેળવી બરાબર મિકસ કરી લેવું

  4. 4

    હવે સાંભાર માં સુકાઇ ગયેલ બઘું નાખી બરાબર હલાવી મિક્સ કરી લયો.. કાચની બરણી માં ભરી લઈ ૧ દીવસ બહાર રાખી પછી ફ્રિજ માં મુકવુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Vasani
Dharti Vasani @cook_21910284
પર

ટિપ્પણીઓ

Similar Recipes