ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ..
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ..
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણાને આખી રાત પલાળી કૂકર માં ૧/૨ ચમચી નમક નાખી પાણી માં બાફી લ્યો...હવે ૧ બાઉલ માં છાશ તેમજ ચણાનો લોટ નાખી બંને ને બરાબર મિકસ કરી લ્યો.. તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ નાખો..
- 2
રાઈ તતડી જાય પછી તેમાં લસણની કળી અને લીમડાના પાન નાખી એ સતળી જાય પછી તેમાં છાશ અને ચણાના લોટ વાળુ ખીરું નાખી લીલું મરચું તેમજ જીણું સમારી આદુ નીખો.. હવે તેમાં બાફેલા ચણા નાખી નમક, લાલ મરચું, ધાણાજીરું અને હળદર નાખી ૫-૧૦ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરી લ્યો... ૧ બાઉલ માં સર્વ કરી કોથમીર થી ગાર્નિશ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ