મેંગો ફુદીનાનું રાયતું (Mango Pudina Raitu Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ,,, સાદુ રાયતું તો બઘા બનાવતા હોય છે મે આજે તેમાં મેંગો અને ફુદીનાના પાન નું મિકસર કરી ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે તેમજ ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે..અને મારા ઘરે તો બધાં ને ખૂબ જ ભાવ્યુ તો પણ જરૂર થી ટ્રાય કરજો....હું તેવી રેસિપી શેર કરુ છુ..
મેંગો ફુદીનાનું રાયતું (Mango Pudina Raitu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,,, સાદુ રાયતું તો બઘા બનાવતા હોય છે મે આજે તેમાં મેંગો અને ફુદીનાના પાન નું મિકસર કરી ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે તેમજ ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે..અને મારા ઘરે તો બધાં ને ખૂબ જ ભાવ્યુ તો પણ જરૂર થી ટ્રાય કરજો....હું તેવી રેસિપી શેર કરુ છુ..
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીનાના પાન ને પાણી મા઼ પલાળી દયો.. મેંગો ના પીસ કરી લ્યો... હવે મિકસર ની જાર માં લીલાં મરચાં, મેંગો ના પીસ, ફુદીનાના પાન નાખી ક્રશ કરી લ્યો...
- 2
હવે ૧ બાઉલ માં દહીં લઈ તેમાં નમક, સંચળ પાવડર, બુરું ખાંડ અને જીરું પાવડર નાખી બરાબર મિકસ કરી તેમાં બનાવેલ પેસ્ટ ઉમેરી હલાવી ફ્રિજ માં ચિલ્ડ કરી પછી સર્વિગ બાઉલ માં કાઢી તેને જીણી સેવ અથવા દાળમુંઠ તથા મેંગો ના પીસ થી ગાર્નિશ કરી સર્વ કરો...
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
રાયતું
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને દહી નુ રાયતું બનાવવાની રેસિપી કહીશ. તો ચાલો આપણે જાણીએ.... Dharti Vasani -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
ફુદીના રાયતું
#લીલી#ઇબુક૧#૫ મારા હસબન્ડ ને ફુદીનો બહુ ભાવે છે,તે તો જમવા માં પણ ફુદીનાના પાન ખાય છે તો આજે મેં તેના માટે ફુદીના નો ઉપયોગ કરી ને રાયતું બનાવ્યું છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
ફુદીના નુું કોલ્ડ પાણી
હેલ્લો ફ્રેન્ડસ, ગર્લ્સ ને પાણી પૂરી નું નામ પડતા મોમાં પાણી આવે. જયારે પાણી પૂરી ની વાત થાય ત્યારે મને ફુદીનાનું કોલ્ડ પાણી યાદ આવે. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#સાઇડજમ્યા બાદ છાસ, દહીં, લસ્સી, આઈસ્ક્રીમ, પાન ખાવાની ટેવ હોય છે. અને આમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. આજે મેં અહીં મેંગો લસ્સી બનાવી છે. Bhavana Ramparia -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
મેંગો મોઈતો (Mango Mojito Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે મેંગો હોય તો એ બેસ્ટ ઝડપથી બની જાય એવું રિફ્રેશર છે. Ankita Tank Parmar -
કાકડી નું રાયતું
#goldenapron3#week 9રાઈતા પણ ઘણી જાતના થાય છે કેળાં નું બુંદીનું કોઈ પણ ફ્રુટ નું અમુક શાકના પણ રાયતા થાય છે બસ રીત અલગ અલગ હોય છે રાયતું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગેછે તે ગરમીમાં ખૂબ જ ઠન્ડક આપેછે તો આજે જોઈ લઈએ રાઈતા ની રીત Usha Bhatt -
મેંગો રેપ(Mango Wrape Recipe In Gujarati)
Zoom app પર લાઈવ સેશન દરમિયાન દીપિકા જીએ મેંગો રેપ શીખવાડેલ તેને ફોલો કરી ને થોડા ફેરફાર સાથે મેંગો રેપ બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
-
-
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સબઝા સિકંનજી શરબત (Sikanji recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને સબઝા સિકંનજી શરબત બનાવવાની રેસિપી કહીશ જે ઉનાળાની ગરમીમાં તમને ઠંડક આપશે... તકમરીયા ગરમી માં ઠંડક આપે તેમજ લીંબુ આપણા બોડી માટે ફાયદાકારક હોય છે તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
મેંગો પકોડા વીથ મેંગો કરી (Mango pakoda with mango curry recipe in gujarati)
#કૈરીહમણાં કેરી ની સીઝનમાં કેસર કેરી ના પકોડા બહુ જ સરસ લાગે છે.. હંમેશા પકોડા એટલે તીખા સ્વાદ ના જ જોઈએ.. પણ દર વર્ષે એક વખત તો આ સ્વીટ અને તીખો સ્વાદ.. નાં આ પકોડા.. સાથે કેરી નો રસ અને એના ગોટલા ધોઈ ને બનાવાતી આ ખાટી મીઠી કઢી..નો સ્વાદ.. મસ્ત 👌😋 મજા આવી જાય.. Sunita Vaghela -
મેંગો સ્મુધી (Mango Smoothie Recipe In Gujarati)
#કૈરી #goldenapron3 #week17 #mangoહેલ્લો ફ્રેન્ડ કેરીની સીઝન આવી ગઈ છે. અને કેરી બધાં ની ફેવરીટ જ હોય છે. આજ કાલ ગરમી પણ ખૂબ જ પડી રહી છે. તો આ ગરમીમાં આજે જ બનાવો મેંગો સ્મુધી. Sudha B Savani -
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ (2)