મેંગો  સ્મુધી (Mango Smoothie Recipe In Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#કૈરી #goldenapron3 #week17 #mango
હેલ્લો ફ્રેન્ડ કેરીની સીઝન આવી ગઈ છે. અને કેરી બધાં ની ફેવરીટ જ હોય છે. આજ કાલ ગરમી પણ ખૂબ જ પડી રહી છે. તો આ ગરમીમાં આજે જ બનાવો મેંગો સ્મુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યકિતને
  1. ૧ વાટકીકેરીના પીસ
  2. ૧ કપદૂધ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીમલાઈ
  5. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કેરીના પીસને એક મિક્ચરના જાર માં લઇ ને તેમાં દૂધ,નાખીને ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ અને મલાઈ મિક્સ કરો. અને ફરી વાર ક્રશ કરો

  3. 3

    હવે તેને ગ્લાસ માં કાઢીને કેરીના પીસ અને કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes