મેંગો રેપ(Mango Wrape Recipe In Gujarati)

Zoom app પર લાઈવ સેશન દરમિયાન દીપિકા જીએ મેંગો રેપ શીખવાડેલ તેને ફોલો કરી ને થોડા ફેરફાર સાથે મેંગો રેપ બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે.
મેંગો રેપ(Mango Wrape Recipe In Gujarati)
Zoom app પર લાઈવ સેશન દરમિયાન દીપિકા જીએ મેંગો રેપ શીખવાડેલ તેને ફોલો કરી ને થોડા ફેરફાર સાથે મેંગો રેપ બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં દૂધ, પાણી,બટર અથવા ઘી,મેંદો,મીઠું, બેકિંગ પાઉડર,વેનીલા એસેન્સ અને ફૂડ કલર ઉમેરી ક્રશ કરી બેટર તૈયાર કરી લો.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં ઘી લગાવી મિશ્રણ નાખી પાથરી દેવો મીડીયમ ફ્લેમ પર થવા દો. કલર ચેન્જ થાય એટલે પકડીને પલટાવી દો. નીચે પણ કલર ચેન્જ થઈ જાય એટલે ઉતારી લો.
- 3
હવે એક રેપર લઈ મેંગો પલ્પ પાથરી ઉપર મેંગો પીસ મૂકી અને મનપસંદ આકારમાં ફોલ્ડ કરો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ યમી મેંગો ક્રેપ (રેપ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#RB11રસોઈ શો ના જાણીતા એક્સપોર્ટ Dipika Hathiwala ji એ Zoom app પર આ રેસિપી લાઈવ સેશન દરમિયાન શીખવેલી. આ રેસિપી ઝડપથી બની જાય તેવી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી છે Ankita Tank Parmar -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#Dipika HathiwalaYesterday zoom live ma Dipika Hathiwala એ મેંગો ચિયા pudding બનાવ્યું હતું. મેં આજે તેમની રેસિપી ફોલો કરી ને બનાવ્યું ખૂબ જ સરસ બન્યું હતું. Sonal Modha -
મેંગો લાયલી લુબનાન
#દૂધ#goldenapron17th week recipeલાયલિ લુબનાન એક લેબેનીસ પૂડિંગ છે. જેમાં રોઝ ફ્લેવર્સ હોય છે. અહીંયા મે તેમાં થોડા ફેરફાર કરી ને મેંગો ફ્લેવર્સ માં બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સૂજી, દૂધ અને મેંગો નાં કોમ્બિનેશન થી બનાવ્યું છે. Disha Prashant Chavda -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કૂકીઝ
#AsahiKaseiIndiaકેરીની સીઝન માં આપડે કેરીમાંથી અવનવી વાનગી બનાવતા જોઈએ છીએ આજે મેં @Cook_26755180 ની રેસીપી ફોલો કરી આમ કૂકીઝ બનાવ્યા . ખૂબ ઓછી સામગ્રીમાં અને ખૂબ જ ઝડપથી બની જતા આ મેંગો કૂકીઝ... કેરીની સિઝનમાં નાના છોકરાઓને ખૂબ પસંદ પડશે.આ કૂકીઝ માં સોડા કે બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થતો સાથે મે મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે Hetal Chirag Buch -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#WithoutOil#Mango_Falooda Vandana Darji -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો. Bhumika Parmar -
રવા મેંગો કેક
#લીલીપીળીરવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJગરમીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થાય અને આ સીઝન મેંગો ની સિઝન છે.એટલે આજ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી છે. મેં અહીં ચીઝ ના બદલે પનીરનો ઉપયોગ કર્યો છે.સુપર ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
મેંગો કુલ્ફી (mango kulfi recipe in Gujarati)
#મોમ# સમરકેરી ની સીઝનમાં હમણાં આ ગરમીમાં કુલ્ફી બનાવી ને બધા ઘરના સભ્યો સાથે બેસીને ખાવા ની મજા માણી.. કાલે મેંગો મિલ્ક શેક બનાવ્યો હતો.. તેમાંથી એક ગ્લાસ શેક બચી ગયો હતો..તો એમાંથી આ કુલ્ફી બનાવી છે.. Sunita Vaghela -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (6)