વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)

Pushpa Chudasama @cook_20813732
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી આની અંદર નૂડલ્સને બાફી લો પછી તેને એકધારા ની અંદર કાઢો તેની અંદર ઠંડુ પાણી નાખો એટલે નુડલ્સ છૂટી રહે હવે ડુંગળી કેપ્સિકમ કોબી ગાજર બધાની જેને કચુંબર કરો
- 2
હવે એક કઢાઈ ની અંદર બે ચમચી તેલ મૂકો તેની અંદર ડુંગળી નો વઘાર કરો પછી તેમાં કોબી કેપ્સિકમ ગાજર નાખો પછી તેને ધીમે ધીમે હલાવો પછી તેમાં સોયા સોસ ચીલી સોસ ને ટમેટા સોસ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 3
હવે બધું મિક્સ થઈ જાય અને 5 મિનીટ તેને ચડવા દો પછી એક ચમચી વિનેગર નાખો પછીથી આ બાફેલા નૂડલ્સ છે તેમાં નાખી દો બધું મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં સર્વ કરો તૈયાર છે આપણી વેજિટેબલ્સ એન્ડ નુડલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2ચાઇનિઝ વાનગી માંથી સૌથી પ્રિય હોય તેવી આ નૂડલ્સ ગરમાગરમ પીરસાતીઅને ઘણા બધા શાકભાજી નાખી બનાવતી હોય છે એની વાનગી નીચે મુજબ છે Dipika Ketan Mistri -
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
-
-
-
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12691230
ટિપ્પણીઓ