ચાનો મસાલો (Tea masala recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ઝીણી દળી લો એક જારમાં ભરી લો એકદમ કડક સુગંધી ચા મસાલા રેડી
Similar Recipes
-
-
ચાનો મસાલો (Tea Masalo Recipe in Gujarati)
આજે મેં માર્કેટ કરતા સસ્તો અને સારો હોમમેડ ચાનો મસાલો બનાવ્યો છે. Chhaya panchal -
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
-
-
-
-
ચાનો મસાલો(Tea masala recipe in gujarati)
#ફટાફટરોજ સવાર થાય એટલે સૌથી પહેલા મસાલાવાળી ચાહ જોઈએ તો હું ચા ના મસાલા ની રેસીપી લાવી છું. વર્ષોથી આ મસાલો બનાવો છો જે એકદમ પરફેક્ટ બને છે અને તેની ચા બનાવે ત્યારે બહુજ સરસ સુગંધ આવે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. Pinky Jain -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
-
-
ચા નો મસાલો
#ઇબુક#day12ચા ને ભારત નું રાષ્ટ્રીય પીણું કહીએ તો કાંઈ ખોટું નથી કારણકે ચા નો ચાહક વર્ગ ખાસ્સો છે અને ભારતીયો માટે ગમે તે સમય એ "ટી ટાઈમ" છે. ચા ના રસિયા ને ગમે તે સમયે ચા આપો તો એ તૈયાર જ હોય છે.ભારત માં ચા મહત્તમ ભાગે દૂધ વાળી અને વિવિધ મસાલા વાળી ચા પીવાય છે. આદુ, ફુદીના, લિલી ચા જેવી તાજી સામગ્રી તથા એલચી, ચા નો મસાલો વગેરે સૂકી સામગ્રી પોતાના સ્વાદ પ્રમાણે વાપરે છે. પણ પરંપરાગત ચા નો મસાલો તો સહુ ના ઘર માં હોય જ છે. આજ ના સમય માં બજાર માં બધું તૈયાર મળે છે પણ વર્ષો થી આપણા વડીલો અમુક મસાલા, વગેરે ઘરે જ બનાવતા, એ પરંપરા મેં પણ જાળવી છે. Deepa Rupani -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
8૦℅ લોકોને ☕ચા ભાવે છે એમાંથી કેટલાક લોકોને તો ચા નીઆદત હોય છે એમાં વળી સુગંધી strong મસાલો મળી જાય તો સવાર બની જાય મેં આ મસાલો બનાવ્યો છે તે હું મારા નણંદ પાસેથી શીખી હતી Nipa Shah -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ચાનો મસાલો બનાવ્યો ..તો આપ સૌ સાથે રેસિપી સેર કરવાનું મન થયું.ગરમી ખૂબ વધી રહી છે ..સાથે સાથે કોરોના નો કહેર પણ વધી રહ્યો છે.તો ફ્રેન્ડસ ઉકાળા ના લઇ શકાય તો કઈ નહીં .પણ દિવસ માં 2 વાર મસાલા વાળી ચા તો જરૂર લઇ શકાય .તુલસી ફુદીનાના પાન પણ નાખવા..આદુ લસણ નો ઉપીયોગ વધારે કરી ને બાળકો ને મંચાઉ સૂપ બનાવી ને આપી શકાય.બાળકો હોંશે હોંશે પીશે. Jayshree Chotalia -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
ચા. સવારમાં ઉઠી ને દરેક ને પહેલા જોઈએ. ચા વગર સવાર જ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. અને સાથે જો મસાલાવાળી ચા હોય તો વાત જ શું પૂછવી. આ મસાલા થી મસાલાવાળું દૂધ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે. Unnati Bhavsar -
ચાનો ટેસ્ટી સુગંધી મસાલો
#RB2#Week 2ટેસ્ટી ચાનો બધાને એક નશો હોય છે.જો ચા ટેસ્ટી મળે તો દિવસની સવાર સુધરી જાય છે. અને આખો દિવસ સરસ જાય છે અને સરસ બનવાનું કારણ મુખ્ય કારણ છે ચા નો ટેસ્ટી સુગંધિત મસાલો. મેં આજે સુગંધી ચાનો મસાલો બનાવવો છે. Jyoti Shah -
ચા નો હોમમેડ મસાલો (Tea Homemade Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
-
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
Mai aur meri khubsurat Subah....Aksar Ye Socha Karte Hai Ki Subah Ki Chai Na Hoti To Kya Hota....🤔🤔🤔 Arrrrrre 1 chai ki Pyali ki Kimmat Tum Kya Samajonge Rameshbabu.... . Emay Ketki ke hath Bani Chay.... અહીં ૧ ચોખવટ કરૂં.... હું આદુ નો બહુજ મોટો ટૂકડો ચ્હા મા નાંખું છું એટલે ચા મસાલા મા સૂંઠ નો ઉપયોગ નથી કરતી Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12699400
ટિપ્પણીઓ