ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Mai aur meri khubsurat Subah....
Aksar Ye Socha Karte Hai Ki Subah Ki Chai Na Hoti To Kya Hota....🤔🤔🤔
Arrrrrre 1 chai ki Pyali ki Kimmat Tum Kya Samajonge Rameshbabu.... . Emay Ketki ke hath Bani Chay....
અહીં ૧ ચોખવટ કરૂં.... હું આદુ નો બહુજ મોટો ટૂકડો ચ્હા મા નાંખું છું એટલે ચા મસાલા મા સૂંઠ નો ઉપયોગ નથી કરતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦ ગ્રામ લવીંગ
  2. ૩૦ ગ્રામ તજ
  3. ૨૫ ગ્રામ મરી
  4. જાયફળ
  5. ૪૦ ગ્રામ ઇલાઇચિ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લવીંગ... તજ... મરી...અને ઇલાઇચિ ને મીક્ષી મા ક્રશ કરો

  2. 2

    એમાં જાયફળ ને ઝીણી છીણી એ છીણી લો

  3. 3

    આ મિશ્રણ ને એરટાઇટ કંટેનરમા સ્ટોર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes