મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)#કેરીKai

Sheetal Chovatiya @cook_1985
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)#કેરીKai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકવું.
એક કપ ઠંડા દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને મિક્સ કરવું.
દૂધના ઉકળી ગયા પછી કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ દૂધમાં ઉમેરવું. જરૂર પ્રમાણે ખાંડ ઉમેરવી.
- 2
એક મિક્સર જારમાં દૂધનું મિશ્રણ અને સમારેલી કેરી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાવવું.
આઈસ્ક્રીમ મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં સેટ કરી તેને ૪-૫ કલાક ફીઝર માં મુકવુ
- 3
પછી ફીઝર માં થી કાઢી ફરી મિક્સ માં ચણા કરી લેવુ. તયાર બાદ ૮-૯ કલાક અથવા આખી રાત રહેવા ફ્રીઝર માં મૂકવું.
- 4
પછી મન પસંદ સેપ માં કપ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
-
-
-
-
-
મેંગો મટકા આઇસક્રીમ (mango matka ice-cream recipe in Gujarati)
#કૈરીઅત્યારે lockdown મા બાળકોને ઘરે જ આઇસક્રીમ ની મજા કરાવો.અત્યારે ખૂબ જ ગરમી હોય એટલે આઇસ્ક્રીમ ખાવાની મજા પણ કંઈક જુદી હોય છે.... Kala Ramoliya -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12699620
ટિપ્પણીઓ (6)