કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે...
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં બેબી પોટેટો બાફી લઈ.. ઠંડા કરી પીલ કરી લ્યો.. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરુ, તજ -લવિંગ તથા હીંગ નાખો..
- 2
હવે તેમાં લીમડાના પાન, સૂકા લાલ મરચાં,લીલાં મરચાં, આદુ લસણની પેસ્ટ, ટામેટા નાખી હલાવી લિયો.. ૨ મિનિટ ચડવા દઈ પછી તેમાં જીરુ પાવડર,ગરમ મસાલો, લાલ મરચું, ધાણાજીરું, હળદર, ખાંડ વરીયાળી નો પાવડર નાખી બરાબર મિકસ કરી લ્યો.. હવે તેમાં ૧ ચમચી ચણાનો લોટ નાખી હલાવી ૨મિનિટ સુધી ચડવા દઈ તેાં દહીં નાખી ૫ મિનિટ સુધી સતત હલાવુ જેથી દહીં ફરે નહિ..
- 3
હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી બાફેલાં બટેટા એડ કરી હલાવી ૧૦ મિનિટ ઢાંકી ને ચડવા દઈ ગેસ બંધ કરી લ્યો... હવે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ (Dum Alu Recipe In Gujarati)
#આલુદરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
કાશ્મીરી દમ આલૂ
કાશ્મીરી દમ આલૂ એક ખૂબ જ પ્રખ્યાત કાશ્મીરી રેસીપી છે. તે નાનાં બેબી બટાકાની મદદથી બનાવવામાં આવે છે. તેમાં કાંદા નો ઉપયોગ કરવામાં નથી આવતો.તેને કાશ્મીરી શાહી બટાકાની કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં દહીં ની ગ્રેવીમાં નાનાં બટાકા અને મરચાનો પાઉડર, જીરું પાઉડર, સૂકા આદુના પાઉડર (સૂંઠ)અને વરિયાળીના પાઉડર, આદુ, લસણ અને ઇલાયચી પાઉડર, જાયફળ જેવા મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.ટેસ્ટમાં તે ખુબજ સરસ લાગે છે.દર વખતે એકની એક જ બટાકાની સબઝી ખાવાઈ ને કંટાળી ગયા હોઈએ તો થોડો ચેન્જ પણ લાગે છે. અમારી ઘરે તો બધાને આ બહુ ભાવે છે. તમે પણ પછી આ વાનગી અજમાવી જુઓ!#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
કાશ્મીરી દમ આલુ વીથ લચ્છા પરાઠા(Kashmiri Dum Aloo with Laccha paratha Recipe In Gujarati)
#નોથૅ#ઈસ્ટકાશ્મીરી દમ આલુ એક ફેમસ કાશ્મીરી વેજીટેરીયન ડીશમાંની એક છે.જે બેબી પોટેટોમાથી બને છે.જેમાં કાશ્મીરી ચીલી પાઉડર નો ઉપયોગ કરવામાં આવે છે.સાથે ઈસ્ટર્ન ફેમસ લચ્છા પરાઠાનુ કોમ્બીનેશન કર્યું છે. જે પરોઠા ટ્રેડીશનલી ઘી થી બને છે. જે કી્સ્પી અને ટેસ્ટી બને છે. Chhatbarshweta -
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
More Recipes
ટિપ્પણીઓ (2)