ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો...
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ડુંગળી ની છાલ ઉતારી વચ્ચે થી કાપા કરી ડુંગળી ને પાણી માં પલાળી રાખો.. ટામેટા ની પ્યૂરી બનાવી લ્યો..
- 2
ત્યારબાદ કૂકર માં તેલ નાખી ગરમ થાય પછી તેમાં હીંગ ઉમેરી લીમડાના પાન,લસણની ચટણી અને ટામેટા ની પ્યૂરી નાખી સાંતળી લ્યો.. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, સીંગદાણા નો ભૂકો, ટોપરાનું ખમણ, કોથમીર, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તજ લવિંગ એલચી પાવડર, ખાંડ,નમક અને લીંબુ નો રસ ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળી તેમાં ડુંગળી નાખી બરાબર મિકસ કરી૧/૨ ગ્લાસ પાણી ઉમેરી વ્હિસલ વગાડી ગેસ બંધ કરી લ્યો.. ત્યારબાદ સર્વિગ બાઉલ માં કાઢી ૧ ચમચી મલાઈ નાખી કોથમીર પાન થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
-
ભરેલા ગુંદાનું શાક
#મોમમેં આ શાક મારી મમ્મી પાસેથી શીખ્યું. સ્વાદમાં બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
મોરેયો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફરાળી વાનગી મોરેયો બનાવવાની રેસિપી કહીશ જે અમારા ઘરે ધણી વાર બને છે.. મારા મમ્મી ના હાથથી સરસ બને છે... જે નાના બાળકો તથા મોટા વડીલો બધા માટે પચવામાં સરળ છેં... તો ફરાળ માં મિત્રો તમે પણ બનાવજો... Dharti Vasani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
હાંડવો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ગુજરાતી ઓનું મનપસંદ ફૂડ એટલે મિક્સ વેજ હાંડવો બનાવવાની રેસિપી કહીશ Dharti Vasani -
કોબી સ્ટફ્ડ પરાઠા (cabbage stuffed pratha recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને કોબી સ્ટફ્ડ પરાઠા ની રેસિપી કહીશ જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી આ રીતે બનાવજો.. Dharti Vasani -
હેલ્ધી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘઉં ના લોટ ના મિકસ વેજ. ચીલા ની રેસિપી કહીશ જે એકદમ સોફટ તેમજ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો Dharti Vasani -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
રાયતું
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને દહી નુ રાયતું બનાવવાની રેસિપી કહીશ. તો ચાલો આપણે જાણીએ.... Dharti Vasani -
ટામેટા સૂપ
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને ટામેટા નો સૂપ🍲 બનાવવાની રેસિપી કહીશ. જે બિલકુલ હોટેલ જેવો થશે.. ફ્રેન્ડસ આ સૂપ 🍲ઘરે બનાવતા હોવાથી તે ખુબ જ હાઈજેક અને હેલ્ધી હોય છે. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
પરોઠા (Parotha recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પરોઠા બનાવવાની રેસિપી કહીશ.. સાદા પરોઠા તો બધા બનાવતા હોય મે આજે અલગ રીતે બનાવ્યા છે જે એકદમ યુનિક ટેસ્ટી બની છે... જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
નૂડલ્સ વિથ મંચુરીયન બોલ (Noodles with Manchurian Balls Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને નૂડલ્સ વિથ મંચુરીયન બોલ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકો ને અતિ પ્રિય હોય છે.. Dharti Vasani -
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
ગ્રેવી ઓનીયન(Gravy Onion Recipe in gujarati)
આ રેસિપી પરંપરાગત કાઠિયાવાડી રેસિપી છે તથા તેની સાથે બટર પરાઠા, મસાલા છાસ, ગોળ-ઘી નું એડિશન પરફેક્ટ કાઠિયાવાડી ટેસ્ટ આપશે...😍😋😋😍 Gayatri joshi -
થાબડી (Thabdi recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
ગ્રેવી(Gravy Recipe in Gujarati)
#GA4#WEEK4 પંજાબી સબ્જી માં રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી,, બ્રાઉન ગ્રેવી હોય છે.આ બધી ગ્રેવી અલગ અલગ બનાવી પડે છે.એટલે ઘણી વાર એમ થાય કે બહુ સમય લાગશે પંજાબી સબ્જી નથી બનાવી.આ ૩ ગ્રેવી ની મિક્સ ગ્રેવી મે અહીંયા બનાવી છે.જે જલ્દી થી બની જાય છે અને સબ્જી ટેસ્ટી પણ બને છે. Hetal Panchal -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
-
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
લીલવા ઇન ગ્રીન ગ્રેવી (Lilva In Green Gravy Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ને લીલા મસાલા ની ગ્રેવી મા બનાવવાની અને ખાવા ની મજ્જા કાંઇ ઓર જ હોય છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ