રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક પેન મા ઓઇલ લો તેમાં બધા ચોપ કરેલા વેજ નાખો તેને 5 મિનિટ થવા દો
- 2
તેમાં મીઠું એન્ડ મસાલો કરો તેને હલવો
- 3
તેમાં બધા સોંસ નાખો તેને પ્રોપર મિક્ષ કરો હવે તેમાં બોઈલ નૂડલ્સ નાખો તેને હલાવી દો
- 4
તેને ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
સિઝલિંગ ભાજી પુલાવ
#goldenapron3#ડીનર#week13લોકદોવાન માં આપડે શીખી ગયા કઈ અમુક વસ્તુ ના મળે તો ભી આપડે ચાલવું પડે છે. આ રેસીપી મે વેસ્ટ માં થી બેસ્ટ બનાવી છેહું જૈન છું મને વાસી વસ્તુ ના ગમે ખાવી, તો મે બપોરે જમવા ભાજી બનાવી હતી થોડી વધી તી. મને થયું આને હું કઈ નવું બનવું તો મને આઈડિયા અયીઓ સિઝલિંગ ભાજી પુલાવ બનવું રાતે ડિનર માં Ekta Rangam Modi -
-
-
-
-
-
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
-
-
-
ગ્રાલિક ,જીંજર વેજ. હક્કા નૂડલ્સ
#તીખી#એનીવર્સરી#વીક-3#મેઈન કોર્સ#goldenapron-3#week-6#પઝલ-શબ્દ- નૂડલ્સ,જીંજર આજે કોન્ટેસ્ટ પુરી થવા આવી છે . તો મેં બનાવ્યા છે વેજ. હક્કા નૂડલ્સ. જેમાં મેં ગારલીક લસણ,મરચાં, અને આદુ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. અને બીજા વેજીસ..પણ તો આજ ના નૂડલ્સ હોટ એન્ડ સ્પાઈસી પણ છે.અને ટેસ્ટી પણ છે. તો બાળકો પણ ખાઈ શકે અને તેમને ભાવતા નૂડલ્સ બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12719387
ટિપ્પણીઓ (7)