વેજ નૂડલ્સ બોલ્સ(Veg Noodles balls recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

વેજ નૂડલ્સ બોલ્સ(Veg Noodles balls recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 સર્વિંગ્સ
  1. બાઉલ નૂડલ્સ
  2. ૪ નંગબટેટા
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નંગગાજર
  6. આદુ-મરચા પેસ્ટ
  7. ૮ નંગબ્રેડ
  8. ૧/૨ કપમેંદો(સ્લરી માટે)
  9. નૂડલ્સ મસાલો
  10. ચીલી સોસ
  11. સોયા સોસ
  12. મીઠું
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    નૂડલ્સ અને બટેટા બાફી લો

  2. 2

    તેમા વેજીટેબલ્સ, સોસ, આદૂ-મરચા પેસ્ટ, નૂડલ્સ મસાલો, મીઠું નાખીને મીક્સ કરો

  3. 3

    તેના નાના બોલ્સ લનાવો

  4. 4

    મેંદા મા પાણી અને મીઠું ઉમેરી, પાતળી સ્લરી કરો, બ્રેડ નો ભૂકો કરો

  5. 5

    બોલ્સ ને સ્લરી મા ડીપ કરી, બ્રેડ ક્રંબ્સ મા રગદોળી ડીપ ફ્રાઈ કરો

  6. 6

    ક્રિસ્પી બોલ્સ તયાર છે

  7. 7

    તેને મેયોનેઝ અને ટોમેટો કેચઅપ ની ડીપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ

Similar Recipes