મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)

Payal
Payal @cook_17466794

#કેરી
હેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

બે થી ત્રણ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. 2 નંગકેરીના પલ્પ
  3. 1 ચમચીવેનિલા કસ્ટર્ડ પાવડર
  4. 1 ટેબલ સ્પૂનખાંડ
  5. ૫થી ૬નો મેરી બિસ્કીટ નો ક્રમબસ
  6. ગાર્નીશિંગ માટે ઓરીયો બિસ્કીટ નો crubs
  7. બારીક કટ કરેલા કેરીના પીસ
  8. ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે પુડિંગ બનાવવા માટે કસ્ટર્ડ વાળુ દૂધ તૈયાર કરીશું તો એક પેનમાં ૧ કપ દૂધ લેવું અને તેમાંથી પાંચ થી છ ચમચી અલગ દૂધ કાઢી લેવું ત્યારબાદ દૂધની પાંચ મિનિટ ઊકળવા દેવું અને તેમાં ૧ ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી અને પાંચથી છ ચમચી અલગ કરેલા દૂધમાં એક ચમચી જેટલો વેનિલા કસ્ટર્ડ પાઉડર ઉમેરો અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરીને ઉકળતા દૂધમાં એડ કરો અને ત્યારબાદ દૂધ ને કંટીન્યુ પાંચથી સાત મિનિટ ઊકળવા દેવું અને ચલાવતું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મુકવું અને ત્યારબાદ તેને એકથી બે કલાક ફ્રિઝમાં મૂકી દેવું

  2. 2

    ત્યારબાદ મે કેરીનો પલ્પ કાઢી લીધો છે અને બિસ્કીટના ભૂકો કરી લીધો છે અને તેમાં મે એક ચમચી જેટલું કોકો પાવડર એ optional છે ચોકલેટ બિસ્કીટ પણ લઈ શકો છો ત્યાર પછી એક ગ્લાસમાં સ્ટેપ બાય સ્ટેપ layers કરવા અને પુડિંગ રેડી કરો તો તૈયાર છે મેંગો કસ્ટર્ડ pudding

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes