બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ

#એનિવર્સરી
#વીક૪
#ડેઝટ્સૅ
હેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધા
નુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું.
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી
#વીક૪
#ડેઝટ્સૅ
હેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધા
નુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટનો ભૂકો કરી લો. પછી તેમાં દળેલી ખાંડ અને બટર નાખી મિક્સ કરી લો.
- 2
હવે અડધા બિસ્કિટના ભુક્કા માં બૂસ્ટ અને ચોકલેટ સિરપ નાખી મિક્સ કરી લો.
- 3
એક વાટકીમાં કસ્ટડૅ પાવડર અને દૂધ નાખી મિક્સ કરી લો. એક તપેલીમાં દૂધ મૂકી થોડુક ગરમ થાય એટલે તેમાં ખાંડ અને દૂધમાં મિક્સ કરેલા કસ્ટર્ડ પાવડર નાખી.થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો.
- 4
હવે એક સર્વિંગ બાઉલમાં નીચે બિસ્કિટનુ લેયર વચ્ચે કસ્ટર્ડ નું લેયર અને સૌથી ઉપર બૂસ્ટનુ લેયર પાથરો.
- 5
તેની ઉપર કાજુ બદામની કતરણ અને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરો. તો તૈયાર છે બૂસ્ટ કસ્ટર્ડ પુડિંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેંગો પુડીંગ (Mango Pudding Recipe in Gujarati)
#RC1આજે હુ તમારી સાથે પુડીંગ શેર કરુ છું તેનો સ્વાદ તમે જમવા સાથે કે ગમે તયારે માણી શકો છો એક્દમ શેહલાઇ થિ બની જાય તેવી સ્વીટ ડીશ છે Hemali Rindani -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
બટરસ્કોચ આઇસ્ક્રીમ
#goldenapron3#week21#custard હેલો, ફ્રેન્ડ્સ આઇસ્ક્રીમ અલગ-અલગ ટેસ્ટના બજારમાં મળતા હોય. તેમાંથી આજે મેં બટરસ્કોચ આઈસ્ક્રીમ ની રેસીપી બનાવી છે. તે એકદમ ક્રિમી અને ક્રંચી બન્યો છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
રોસ્ટેડ આલમન્ડ ચોકલેટ પુડીંગ
#એનિવર્સરી#ડેઝર્ટ#વીક૪કૂકપેડ ગુજરાતી ના એનિવર્સરી કોન્ટેસ્ટ માટે છેલ્લુ વીક . વીક૪ એટલે ડેઝર્ટ ની રેસીપી મૂકવાની છે. તો ચોકલેટ લવર્સ માટે એક ચોકલેટી ડેઝર્ટ લઈ ને આવી છું.. રોસ્ટેડ આલમન્ડ અને ચોકલેટ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. ખૂબ જ ઓછા સમય માં અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ થી બની જાય છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi -
-
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ#જૂનસ્ટાર#Goldenapron#Post17આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે. Harsha Israni -
-
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen#તકનીકકેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ... Kalpana Parmar -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
કૂકીઝ અપ્પમ(cookies appam recipe in gujarati)
#ફટાફટહેલો, ફ્રેન્ડ્સ આ રેસિપી થોડી સામગ્રીમાં અને ઓછા સમયમાં બની જાય છે. મારા ફેમિલીને આ અપ્પમ ખૂબ જ ભાવ્યા હતા. આશા રાખું છું કે તમારા ફેમિલીને પણ આ રેસિપી જરૂર થી પસંદ આવશે. જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
ચોકલેટ ના લાડુ (Chocolate Laddu Recipe In Gujarati)
#GC ચોકલેટ નાના -મોટા બધાને ભાવે આથી આ વખતે ગણપતિ બાપાને ચોકલેટ ના લાડુ ધરાવવાનું વિચાર કર્યો. VAISHALI KHAKHRIYA. -
More Recipes
ટિપ્પણીઓ