મોસંબી દ્રાક્ષ દાડમ નું લાજવાબ જ્યુસ

1 કમેન્ટ કરેલ છે
Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2મોસંબી
  2. 1 1/2 ચમચીદાડમ ના દાણા
  3. 14-15દ્રાક્ષ
  4. 1 નાની ચમચીશનચર પાવડર
  5. 2 ચમચીસાકર નો ભૂકો
  6. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોસંબી ની ઉપરની જાડી અને અંદરની સફેદ છાલ કાઢી લેવાની.દાડમ ફોલી લેવું.

  2. 2

    જુયસર માં મોસંબી,દાડમ ના દાણા, દ્રાક્ષ, લીંબુ નો રસ,શનચર પાવડર,અને સાકરનો ભૂકો તેમજ થોડો બરફનો ભૂકો અને થોડું પાણી નાખી બધું પીસી લેવું.

  3. 3

    જુયસર માં પીસી લીધા પછી જ્યુસ ગાળી લેવું.

  4. 4

    તો રેડી છે સ્વાદિષ્ટ,ટેસ્ટી,હેલ્ધી તીન ફ્લેવર લાજવાબ જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

Similar Recipes