આલુ પોહા કટલેટ્સ

#આલુ
આલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.
આલુ પોહા કટલેટ્સ
#આલુ
આલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આલુ ને બાફી લેવા,છાલ કાઢી મસળી લેવા. પોહા ને ધોઈ નિતારી અડધો કલાક રહેવા દેવા જેથી સોફ્ટ થાય.કાંદા ઝીણા સમારી લેવા.હવે એક મોટા વાસણમાં બટેટા નો માવો,પલાળેલા પોહા, સમારેલા કાંદા નાખવા.ફુદીનો,કોથમીર,લીલા મરચાની પેસ્ટ,આદુ ની પેસ્ટ નાખવી.
- 2
મીઠું,હળદર,લાલ મરચું,ધાણાજીરું,આખું જીરું,શેકેલી સીંગ નો ભુકો નાખવો.લીંબુ નો રસ નાખવો.બધું બરાબર મિક્સ કરવું.પછી તેમાંથી બાર સરખી સાઈઝ ના લુવા બનાવી ગોળ કટલેટ વાળવી.
- 3
ગરમ તવા પર તેલ નાખી મધ્યમ આંચ પર આ રીતે કટલેટ શેકવી.એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ ની શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી તેલ નાખી આજ રીતે શેકવી.
- 4
ગરમગરમ આલુ પોહા કટલેટ ટોમેટો કેચઅપ સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#HealthyBreakfastઆજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે. Mitixa Modi -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
આલુ બોમ્બ (Aloo Bomb Recipe In Gujarati)
#આલુઆ એક ચટપટી ચાટ છે. બાફેલાં બટાકાં ની સ્લાઈસ માં અંદર થી લાલ લસણ ની ચટણી ની તીખાશ જ્યારે મોઢા માં આવે છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ જેવી ફિલીંગ્સ થાય છે.એટલે કદાચ એનું નામ આલુ બોમ્બ પડ્યું હસે. મે એકવાર મુંબઈ ની સ્ટ્રીટ માં એનો સ્વાદ માણ્યો હતો ત્યાર થી મારી ફેવરીટ છે.પણ એનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
બ્રેડ ના પીનવ્હીલ પિઝ્ઝા સમોસા
#culinaryQueens#તકનીક#પોસ્ટ-2આ સમોસા જુદી રીતે ડીપ ફ્રાય કરી બનાવ્યા છે જેનાથી તે ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને પિઝ્ઝા ના સ્વાદ વાળા બને છે. Jagruti Jhobalia -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
ચટપટા આલુ પોહા(chatpata aloo poha Recipe in Gujarati)
#ફટાફટઆલુ પોહા મારા ઓલ ટાઇમ ફેવરિટ છે. TRIVEDI REENA -
રોસ્ટેડ કાબુલી ચણા(Roasted Kabuli Chana Recipe In Gujarati)
આ કાબુલી ચણા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.તે સલાડ માં અથવા ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
ચીઝ આલુ પોહા (Cheese Aloo Poha Recipe In gujarati)
#GA4 #week1Second post#આલુપોહા એ રેગયુલર બનતી રેસિપી છે.પણ કોઈ કાંદા પોહા, ઈમલી પોહા,એવી રીતે અલગ અલગ રીત થી બનાવતા હોય છે.આજે મે આલુ નો ઉપયોગ કરી ને ચીઝ આલુ પોહા બનાવ્યા છે. Namrata sumit -
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
#આલુઅહી સાબુદાણા અને બટાકા માંથી ફરાળી કબાબ બનાવેલ છે. જેને ઉપવાસ સિવાય પણ માણી શકાય. Shraddha Patel -
બન લેસ મીન બીન બર્ગર
#નોનઇન્ડિયનઆ રેસિપી માં બન નો ઉપયોગ કર્યા વિના બર્ગર બનાવવામાં આવ્યું છે.મેક્સિકન વાનગી માં થોડો ફેરફાર કર્યો છે. Jagruti Jhobalia -
રવા-પોહા ઈડલી કેક
#રવા-પોહા ઈડલી કેક#રવાપોહા#20.07.19આ કેક બાળકો માટે ખુબ હેલ્ધી છે, તેમાં મેંદો નથી એટલે નુકસાન ના કરે, ઓવન ની પણ જરૂર નથી, કુકર માં કે કડાઈ માં બને છે. ખુબજ સહેલી અને ઝડપથી બની જાય છે.નોંધ : કૂકરમાં કરીએ તો ઢાંકણ માંથી રિંગ અને સીટી કાઢી લેવી.નોંધ : વેનિલા કેક બનાવવી હોય તો 1 ટી સ્પૂન ફક્ત વેનિલા એસેન્સ જ નાખવું, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાંખવાનો નહીં. Swapnal Sheth -
આલુ પોહા કટલેસ (Aalu poha cutlets Recipe in Gujarati)
#ફટાફટ અત્યારે સાંજે શુ બનાવું એ સમજાતું ન હતું. તો બટાકા પોહા ના ઓપસન માં મને કટલેસ બનાવવા નો વિચાર આવ્યો. તો એકદમ અને ખૂબ જ ઓછા ઘટક થી ફટાફટ બનતી કટલેસ બનાવી છે. જે બધા ને ભાવશે. તો તમે પણ ચોક્કસ બનાવો. આલુ પોહા કટલેસ. Krishna Kholiya -
-
બીટ ઓટ્સ ની ટીક્કી
#ટિફિન#ફ્રાયએડહેલ્થી વસ્તુઓ થી બનેલી આ ટીકકી અંદર થી નરમ અને બહાર થી ક્રિસ્પી બને છે. Bijal Thaker -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
ગાજર ના કટલેટ રોલ્સ
#indiaPost-7ગાજર નો રસ કાઢ્યા પછી જે રસ વગર ની છીણ વધે છે તે ફેકી ન દેતા તેમાંથી આ કટલે ટ રોલ્સ બનાવ્યા છે .આ ગાજર માં ખૂબ રેશા હોય છે જે આપણા શરીર ને ઉપયોગી છે. Jagruti Jhobalia -
બટેટા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ
#ઉપવાસતડકા માં સુકવ્યા વગર ઘરે બટેટા ની ચિપ્સ બહાર જેવી જ ક્રિસ્પી બને છે. Jagruti Jhobalia -
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
આલુ અકબરી
#ડિનર રેસિપીઆ એક સ્વાદિષ્ટ મુઘલાઈ સબ્જી છે જેમાં આલુ કોફતા ને મુઘલાઈ ગ્રેવીમાં માં બનાવવામાં આવે છે. તેને જીરા રાઈસ અને બટર નાન તથા ગારલીક નાન સાથે પીરસવામાં આવે છે. તમે અગાઉથી ગ્રેવી બનાવીને રાખી શકો છો. અને પછી ગરમાં ગરમ કોફતા બનાવી ને સર્વ કરી શકો છો. અહીં મેં ડુંગળી બાફયા વિના જ ઉપયોગ માં લીધી છે. Neelam Barot -
ખાંડવી બોંડા (Khandvi Bonda Recipe In Gujarati)
ખાંડવી ની procedure જ ફોલો કરવાનો છે અને સરસ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બોંડા તૈયાર થશે.. Sangita Vyas -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
More Recipes
ટિપ્પણીઓ (2)