દમ આલુ (Dum Alu Recipe In Gujarati)

#આલુ
દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.
દમ આલુ (Dum Alu Recipe In Gujarati)
#આલુ
દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બેબી બટેટા ને કૂકર માં થોડું પાણી નાખીને ૧ સીટી સુધી બાફી લો.
- 2
એક ગેસ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય જાય પછી તેમાં બાફેલા બટેટા ને તળી લો.
- 3
હવે એક પેનમાં થોડું તેલ લો. તેલ આવી જઈ પછી તેમાં તમાલ પત્ર, સૂકું લાલ મરચું નાખીને વઘાર કરો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને સાંતળો. પછી તેમાં લસણ, આદુ મરચાની પેસ્ટ નાખી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી લો.
- 4
હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરો. ત્યારબાદ તેમાં તળેલા બટેટા નાખીને મિક્સ કરો. તેમાં કસુરી મેથી નાખીને મિક્સ કરો. હવે તેમાં થોડું દહીં નાખીને હલાવી લો.
- 5
બધું સરખું મિક્સ થાય જાય પછી ગેસ પરથી ઉતારીને કોથમીર થી ગાર્નિશ કરો.તો તૈયાર છે એક દમ ટેસ્ટી નાના મોટા બધાને ભાવે તેવું દમ આલુ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ(dum aalu recipe in gujarati)
શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Vidhi V Popat -
દમ આલુ
#ટ્રેડિશનલ#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
-
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya -
-
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
ફરાળી દમ આલૂ
#લંચ#goldenapron3#week 11#potato"કોરોના ની પરિસ્થતિ માં દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે.? અને નવરાત્રી ચાલે છે તો ફરાળી લંચ દરરોજ શું બનાવવું. ઘરના બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય છે તો આજે હું આવી ફરાળી મજેદાર રેસિપી લાવી છું. "ફરાળી દમ આલૂ" Dhara Kiran Joshi -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
દમ આલુ(dum aalu recipe in Gujarati)
પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.#માઇઇબુક#પોસ્ટ 33 Rekha Vijay Butani -
દમ આલુ સાથે દહીં તિખારી (Dum Aloo With Dahi Tikhari Recipe In Gujarati)
દમ આલુ એ આપણી ભારતીય જમ્મુ કાશ્મીર ની કાશ્મીરી પંડિત ની રસોઈ છે. આ શાક નું બીજું નામ દમ આરૂ પણ છે. આ ડીશ 2 રીત થી બનવાય છે. Spices દમ આલુ અને કાશ્મીરી દમ આલુ. મે spices દમ આલુ બનાવ્યું છે.દહીં તિખારી એ આપડી ગુજરાત ની side ડીશ છે જે બધી ડીશ સાથે આપડે ખાય શકી.#GA4#week1#punjabi Archana99 Punjani -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
#GA4#week1#punjabi#potato#પોસ્ટ2રાજમા ચાવલ પંજાબી ના ફેવરીટ છે અને બનારસી દમ આલુ બટેટા ને ફ્રાય કરી તેની વચ્ચેહોલ બનાવી ફ્રાય બટેટા નુ સ્ટફીન્ગ ભરવામા આવે છે રાજમા સાથે પોટેટો બોવજ ટેસ્ટિ લાગે છેતો મેં બનારસી દમ આલુ ને રાજમા ની ગ્રેવિ નુ ફુઝન બનાવી જીરા શાહિ જીરા રાઈસ સાથે સર્વ કર્યા ખુબજ ટેસ્ટિ રેસિપી બની Hetal Soni -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
More Recipes
ટિપ્પણીઓ