શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ગ્રામ રવો
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીદૂધ
  4. 1 વાટકીખાંડ
  5. 2 ચમચીકિસમિસ
  6. 2 ચમચીકાજુ બદામ ભૂકો
  7. થોડું એલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામાં ઘી નાખી રવો નાખો અને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો પછી તેમાં દૂધ નાખો થોડું પાણી પણ નાખી શકાય

  2. 2

    પાણી અને દૂધ નાખી દવ બફાઈ જાય એટલે ખાંડ નાખો ખાંડ પડી જાય એટલે રવો લચકા જેવો થાય ને માથે કિસ નાખો થી બે ચમચી ઘી નાખી થોડું હલાવો પછી બીજી છૂટું પડે એટલે ડ્રાયફુટ નાખી જે એલચી પાઉડર નાખો તૈયાર છે ડ્રાય ફુટ રવાનો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kokila Maniar
Kokila Maniar @cook_20288281
પર

ટિપ્પણીઓ

Similar Recipes