પાઈનેપલ શીરો

Devyani Baxi
Devyani Baxi @devyani123
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપાઈનેપલ
  2. 400 ગ્રામરવો
  3. 200 ગ્રામખાંડ
  4. 200 ગ્રામઘી
  5. આઠ-દસ કાજુ
  6. આઠ-દસ બદામ
  7. 1 ચમચીએલચીનો ભૂકો
  8. 4 વાટકીપાણી
  9. મીઠો પીળો રંગ
  10. થોડું કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વપ્રથમ એક પેનમાં 3 ચમચા ઘી મૂકી ધીમા તાપે રવો શેકો બીજા પેનમાં એક ચમચી ઘી મૂકી પાઈનેપલ ના ટુકડા સાંતળો ત્યારબાદ ૩ વાટકી પાણી નાખો તેને ઉકળવા દો પાઈનેપલના ટુકડા સોફ્ટ થઈ જાય

  2. 2

    ત્યારબાદ પાઈનેપલમા થોડી ખાંડ નાખો ત્યારબાદ શેકેલો રવો ઉમેરો તે બધું મિક્સ થઈ જાય પછી ખાંડ ઉમેરો થોડીવાર હલાવતા રહો પછી ઢાંકી દો થોડીવાર પછી હલાવી તેમાં કેસર ઇલાયચી પીળો રંગ આ બધું નાખી હલાવો

  3. 3

    એક પેનમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા બદામ સાંતળો પછી કાઢી લો પાઈનેપલ શીરો તૈયાર થઈ જાય પછી તેમાં કાજુ બદામ નાખો થોડું ઘી શીલા માં નાખોશીરો પોચો થશે હવે બાઉલમાં કાઢી લો ડેકોરેશન માટે ઉપર કાજુના ટુકડા બદામના ટુકડા મૂકો પાઈનેપલ શીરો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes