આલુ ના ક્રિસ્પી પકોડા

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

આલુ ના ક્રિસ્પી પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2બટાકા
  2. 1 વાટકીબેસન
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. 1/2ચીલી ફ્લેક્સ
  5. 2 ચમચીસમારેલી કોથમીર
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે
  9. 1/2 ચમચીગરમ તેલ (લોટ માં નાખવા માટે)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાની છાલ કાઢી ચિપ્સ બનાવી લો. પછી તેને ધોઈ એક કપડા પર પાથરી દો. ત્યાર બાદ બધી વસ્તુ આ રીતે તૈયાર કરી લો. પછી એક વાસણ માં બધુ બરાબર મિક્સ કરી ખીરૂ તૈયાર કરો.હવે તેમાં 1/2 ચમચી ગરમ તેલ ઉમેરી બરાબર મિકસ કરો.

  2. 2

    ખીરા માં બટાકા ની ચિપ્સ બોળી ને ગરમ કરેલા તેલ માં તળી લો. તેલ બરાબર ગરમ કરી પછી જ ચિપ્સ ના પકોડા તળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes