રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરી લો..
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં રવો એડ કરી દો.. રવાને થોડો ગોલ્ડન થવા લાગે અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લો.. ત્યારબાદ તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરો.. ખાંડ ને નાખી દો.. હવે બધું સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે હલાવી લો..
- 3
હવે આપણા રવાનો શિરો એકદમ તૈયાર છે.. તેને એક ડીશમાં લઈ ઉપરથી કાજુ-બદામ અને સૂકી દ્રાક્ષ થી ગાર્નીશ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)
#cooksnap#week2#Cooksnap_follower#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)Payal Mehta ji મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔 Daxa Parmar -
શિંગોડાના લોટ નો શીરો (water chestnut flour sheero recipe in guj
શિંગોડાના લોટ નો શીરો એક ફરાળી મીઠાઈ છે જે ફરાળ ઉપવાસ એકટાણા માં ખાઈ શકાય છે. ખૂબ જ ઝડપ થી બની જતો આ શીરો ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડાનો લોટ ફાઇબર અને પોટેશિયમ નો 1 સારો એવો સ્ત્રોત છે અને ડાયટિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી છે. #માઇઇબુક #માઇઇબુક 3 #superchef2 #સુપરશેફ2 #superchef2post6 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
-
-
-
-
-
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
રાજગરાનો શીરો (Rajgara Sheero Recipe in Gujarati)
#GA4#Week15 મેં પઝલ માંથી રાજગરા અને ગોળનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
-
-
-
-
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
-
પુનમ ના શીરો (ઘઉં ના લોટ ના શીરો) (Wheat Flour Sheera Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati# cookpad iindia Saroj Shah -
ડ્રાયફ્રુટ શિખંડ (Drayfrut shrikhand recipe in gujarati)
ગરમીની મોસમમાં જો કાઇ પણ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય જ અને શિખંડ જેવું મળે તો તો મજા જ આવી જાય. મારાં ઘરના સભ્યો ને શિખંડ બહુજ ભાવે છે તો આજે મે બધા માટે શિખંડ બનાવ્યું છે.#મે Dhara Patoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9309378
ટિપ્પણીઓ