મસાલા છાશ

Ghanshyam Kakrecha @cook_18702768
રાંધવાની સૂચનાઓ
- 1
દહીંમાં મીઠું નાખી હેન્ડ બ્લેન્ડર ફેરવો. જરૂર મુજબ પાણી નાખી ફરી વાર ફેરવો.
- 2
હવે તેમાં મીઠું બરફ અને ધાણાજીરું નાખી મિકસ કરી ઉપરથી થોડી કોથમીર ભભરાવી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12758359
ટિપ્પણીઓ