રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીલાલ મરચુ
  4. 1 ચમચીધાણા જીરૂ
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીગરમ મસાલો
  8. 1/2 ચમચીરાઈ જીરૂ
  9. ચપટીહિંગ
  10. 1/2લીંબુ નો રસ
  11. 2તજ પત્તા
  12. 2લવીગ
  13. 2લાલ મરચા
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને 2-3 કલાક પલાળી રાખો

  2. 2

    એક કુકર મા તેલ મૂકી, રાઈ જીરૂ, હિંગ, તાજપત્તા, મરચા, લવીંગ મૂકી મગ નાખી દો. મગ નું પાણી નિતારી ને જ કુકર મા નાખવા.

  3. 3

    હવે મરચુ, ધાણા જીરૂ, niમાક, ગરમ મસાલો બધું જ નાખી મીક્સ કરો અનેઅડધો ગ્લાસ પાણી નાખી બે સિટી વગાડો.

  4. 4

    કુકર ઠરે એટલે મગ ને સર્વિંગ બોલ મા કાઢી કોઠ મીર છાંટી સર્વ કરૉ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes