રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ ગ્લાસ
  1. 1વાટકો દહીં
  2. 1/2 ચમચી મીઠું
  3. 1 ચમચીછાશ નો મસાલો
  4. બરફ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકો મોળું દહીં લો. તેને બ્લેન્ડર વડે ચર્ન કરો.

  2. 2

    તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. તેમાં છાશ નો મસાલો એડ કરો. ફ્રિજમાં ઠંડી કરો અથવા બરફ નાખો.

  3. 3

    કાચના ગ્લાસમાં સર્વ કરો. ફુદીનાનાં પાન દ્વારા ગાર્નિશ કરો. મસાલા છાશ સર્વકરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

Similar Recipes