રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી અને મિશ્રણ બોઉલ માં નાખી ને મેશ કરો.એમા ઝીણી સમારેલી કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું નાખી ને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું. મિશ્રણ ના ૮ ભાગ કરવા.
- 2
બીજા મિશ્રણ બોઉલ માં મેંદો, ઘઉં નો લોટ માં તેલ નું મોણ અને મીઠું નાખી ને મિક્સ કરી ને થોડું થોડુંપાણી ઉમેરી પરોઠા નું કણક બાંધો. મસળી ને ૮ લુઆ બનાવો.
- 3
એક લુઓ લઈને ૫" ની ગોળ રોટલી વણો. એના ઉપર ૧ બટાકા નું સ્ટફિંગ નું ભાગ પાથરી.(ફોટા માં જુઓ).
- 4
ચારે બાજુ થી બંધ કરવો. હળવે હાથે પરોઠા વણી લો.
- 5
ગરમ તવા પર મૂકી, ધી લગાડી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બન્ને સાઈડ શેકી લો. એવી રીતે બઘાં આલુ સ્ટફ્ડ પરાઠા બનાવવા.
- 6
ગરમાગરમ સ્વાદિષ્ટ આલુ સ્ટફ્ડ પરાઠા, દહીં અને અથાણું સાથે સર્વ કરો.(ત.ક. ટમેટો સુપ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે).
Similar Recipes
-
-
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત ફરાળી વાનગી.. સાબુદાણા ની ખીચડી નું નવીનતમ ફેલવર. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
પાલક થાલિપીઠ
#રોટીસજેમ ગુજરાતી ઘરોમાં માં ભાખરી બને છે એમ..થાલિપીઠ મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ, પૌષ્ટિક રોટી છે. ભજિની ના લોટ ( મલ્ટી ગ્રેન) માં થી બનેલી હોય છે . મેં વિવિધ લોટ અને પાલક થી બનાવી છે.. પાલક થાલિપીઠ. Jasmin Motta _ #BeingMotta -
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
-
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
-
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
-
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ મટર પરાઠા વિથ પાઈનેપલ ડ્રાય ફ્રૂટ લસ્સી
#નાસ્તાઆપણા ગુજરાતી માં એક કહેવત છે કે સવાર નો નાસ્તો રાજા ની જેમ કરવો .એનો મતલબ એમ કે સવાર ના નાસ્તા માં હમેશા હેલધી વસ્તુઓ ખાવી જોઈ એ. Suhani Gatha -
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
લાપસી ફાડા-આલૂ ટીક્કી
#સ્ટાર્ટર્સસાબુદાણા વડા જેવા સ્વાદ વાળાં બનાવો આ સ્વાદિષ્ટ લાપસી ફાડા- આલૂ ટીક્કી. Jasmin Motta _ #BeingMotta -
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ખુબ જ જાણીતી આ વાનગી છે....જે ઘર મા દરેક ની ફેવરીટ હોય છે.ફક્ત નાસ્તા તરીકે જ નહી પરંતુ એક હોલસમ મીલ તરીકે પીરસી શકાય. Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759654
ટિપ્પણીઓ (45)