જાંબુ રાવણાનુ જયુસ (Indian Blackberry Juice Recipe In Gujarati)

Smita Suba @cook_20739683
જાંબુ રાવણાનુ જયુસ (Indian Blackberry Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી તૈયાર કરો જાંબુ ને ધોઈ ઠલીયા નીકાળી કીવીને સમારી લેવુ મીકસર જાર મા ક્રસ કરવો
- 2
મીક્સર મા મીઠું મરી આદુ નાખી ફરી ફેરવવુ
- 3
ફૂદીનો તથા સીંધાલુણ નાખી સર્વ કરવુ તો તૈયાર છે ઉનાળામાં ઠંડક આપે તેવુ વિટામીન સી થઈ ભરપુર એવું ટેસ્ટી જ્યુસ મધ કે ખાંડ નાખી શકાય ઓપ્શનલ છે
Similar Recipes
-
-
-
-
જાંબુ નો જયુસ(jambu juice in Gujarati)
#માઇઇબુક #વીક મીલ૩ #પોસ્ટ૯ પોસ્ટ ૨1 જાંબુ ડાયાબિટીસ માટે બહુ જ સારો છે અને સ્વાદ મા પણ સારો લાગે છે Smita Barot -
-
-
-
-
-
-
-
-
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
-
-
-
-
-
સફેદ જાંબુ નો જ્યુસ(Rose Apple Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ નો જ્યુસ ડાયાબિટીસ કેન્સર જેવી બીમારી માટે લાભદાયક છે હીમોગ્લોબિન અને આર્યન યુક્ત હોય છે પાચન ક્રિયાને મજબૂત કરે છે આ જાંબુ ખાવાથી શરીરમાં ઉર્જા ના વિકાસમાં મદદ કરે છે. Hetal Vithlani -
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen -
બીટ કાકડી નું જ્યુસ (Beetroot Cucumber Juice Recipe In Gujarati)
#જ્યુસ#week20#RB20#હેલ્ધીજ્યુસ#વેઈટ લોસ જ્યુસ Tasty Food With Bhavisha -
-
-
બ્લેક કરાન્ટ અને ફ્રેશ જાંબુ આઈસ્ક્રીમ
એકદમ સરળ રીતે બને છે એક જ વાર ખાલી મિક્સ કરવાનું અને બનશે એકદમ માર્કેટ જેવો Tejal Sheth -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12770389
ટિપ્પણીઓ (2)