શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 300ગ્રામ પૌવા
  2. 150ગ્રામ બાફેલા બટેટા
  3. 2મોટા ટામેટાં સુધારેલા
  4. 2ચમચા તેલ
  5. 1/2ચમચી રાઈ
  6. 1ચમચી જીરૂ
  7. 1/2ચમચી હિંગ
  8. 2ચમચી હળદર
  9. 3ચમચી મરચા પાઉડર
  10. 1ચમચી ધાણાજીરું પાઉડર
  11. નમક સ્વાદ અનુસાર
  12. 2ચમચી ગરમ મસાલો
  13. ૩ ચમચી ખાંડ
  14. 1સૂકું મરચું
  15. લીમડાના પાન
  16. ઝીણી સેવ
  17. તળેલા બી
  18. 1દાડમ ના દાણા
  19. 1કાચી કેરી સુધારેલી
  20. ધાણાભાજી સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ચાળી લો અને ખૂબ પાણી માં બરાબર ધોઈ લો. બાફેલા બટેટા સમારી લેવા.

  2. 2

    લોયા માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું,લીમડાના પાન, સૂકું મરચું નાખો. તેમા બફાઈ ગયેલા બટેટા સમારેલા બટેટા નાખો. તેમાં મરચા પાઉડર,નમક, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ખાંડ ઉમેરો.

  3. 3

    બટેટા માં મસાલા તેમાં પૌવા ઉમેરી મિક્સ કરો લીંબુનો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો. પૌવામાં દાડમ ના દાણા, તળેલાં બી,સેવ,કાચી કેરી સમારેલી તૈયાર કરો. પૌવા માં આ બધું ઉમેરી કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes