સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 5નં બાફેલા બટેટા
  2. 1 કપસાબુદાણા
  3. 1 ટી સ્પૂનમરચું
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. 1 ટી સ્પૂનખાંડ
  6. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  7. 1 ટી સ્પૂનકોથમરી
  8. 2 ટી સ્પૂનબી નો ભૂકો
  9. 2 ટી સ્પૂનતપકીર
  10. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી લો.

  2. 2

    તેને સ્મેશ કરી લો. સાબુદાણા ને 4-5 કલાક માટે પાણી માં પલાળી દો.

  3. 3

    હવે બટેટા નો માવો, સાબુદાણા, કોથમરી, મરચું, મીઠું, ખાંડ, લીંબુ, તપકીર, બી નો ભૂકો ને સરખું મિક્સ કરો.

  4. 4

    હવે તેના વડા વારી લો. વચ્ચે થી નાનું એવુ હોલ કરો. તમને ગમે તે આકાર આપી શકો છો.

  5. 5

    હવે તેને તરી લો. બને બાજુ થી સરખા તરી લો. તૈયાર છે સાબુદાણા વડા. ખાવામાં ખુબ જ ટેસ્ટી અને બનાવા માં પણ સેહલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes