રોલ સમોસા(Roll samosa recipe in gujarati)

રોલ સમોસા(Roll samosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો ચાળીને લઈ લો તેમાં કલોંજી મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.
- 2
- 3
લોટ ને ઢાંકી ને 20 મિનિટ માટે મૂકી દો. ત્યાર સુધી બટાકા બાફી લો અને બટાકા નો મસાલો રેડી કરી લો.
- 4
બટાકા મેસ કરી તેમાં ડુંગળી અને લીલાં મરચાં ઉમેરી લો.
- 5
હવે એમાં ચાટ મસાલો મરી પાઉડર, કોર્ન ફ્લોર, મીઠું અને જીરૂ ઉમેરી લો.
- 6
- 7
તેમાં મરચું ઉમેરી બધું મિક્સ કરી લો.
- 8
હાથ માં થોડું તેલ લગાવી નાના નાના બોલ તૈયાર કરી લો.
- 9
હવે લોટ લઈ એમાંથી લુવા બનાવી લો. એક લૂવો લઈ લંબગોળ વણી લો.
- 10
હવે એમાંથી 2 કટ કરી લો. અને એક બાજુ માં મસાલા નો એક બોલ મૂકી ગોળ ગોળ રોલ વાળી લો.
- 11
આજુબાજુ થી બંધ કરી ચમચી વડે સાઇડ પર ડિઝાઇન કરી લો.
- 12
આ રીતે બધા સમોસા વણી ને તૈયાર કરી લો.
- 13
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થતા તેમાં સમોસા તળી લો.
- 14
બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો.
- 15
આબલી ની ચટણી માટે એક તપેલી માં પાણી લઈ આંબલી નાખી ઉકળવા દો ઉકળે પછી તેમાં ગોળ ઉમેરી લો.
- 16
ગોળ ઓગળે એટલે એમાં મીઠું અને મરચું ઉમેરી ઉકળવા દો. હવે એમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી થોડી વાર થવા દો.
- 17
ચાળની ગાળી લો ચટણી ને તૈયાર છે આંબલી ની ચટણી.
- 18
તૈયાર છે રોલ સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
-
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
-
સ્પાઈસી આલુ મેયો રોલ(Spicy alu mayonnaise roll recipe in Gujarati)
#goldenapron3 #week21 #spicy #mayo #roll Sheetu Khandwala -
-
-
ઓનિયન પટ્ટી સમોસા વીથ પટ્ટી રોલ.(Onion Patti Samosa Patti Roll Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#Onion patti samosa &patti samosa roll. Vaishali Thaker -
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
બ્રેડ સમોસા (Bread Samosa Recipe In Gujarati)
#PS સમોસા તો શિયાળામાં જ ખાવાની મજા આવે આ પ્રકારની માન્યતા હવે નથી રહી. દરેક સિઝનમાં બધા શાકભાજી મળી જ રહે છે. પરંતુ સમોસા સાવ સામાન્ય થઇ ગયા છે, બજારમાં પણ મળે છે તો ઘરે મહેનત શા માટે કરવી? પરંતુ સમોસાની રેસિપીમાં કંઇક નવો પ્રયોગ કરી જુઓ, એટલે કે બ્રેડ પકોડા તો આપણે બનાવીએ છીએ હવે બ્રેડ સમોસા બનાવી જુઓ. ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ સમોસા જે આપણી સાંજ ની નાની નાની ભૂખ ને શાંત કરવા માટે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)