હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 20 [CHOCOLATE]

હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ

#goldenapron3
#week 20 [CHOCOLATE]

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

છ નંગ
  1. સો ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. વેનીલા આઈસ્ક્રીમ જરુર મુજબ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 1ટીપું ચોકલેટ ચોકલેટ એસન્સ
  5. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે વેનીલા આઈસ્ક્રીમ ઓગાળી નાખવાનો છે વેનીલા આઈસ્ક્રીમ ની રેસીપી મે અગાઉ આપેલી છે

  2. 2

    વેનીલા આઈસ્ક્રીમ સેટ થઈ જાય પછી બીજે દિવસે એની અંદર તમે કોકો પાઉડર એની અંદર નાખો.

  3. 3

    કોકો પાઉડર નાખી પછી બીટ કરી લેવું.

  4. 4

    હવે ચોકલેટ એસેન્સ નાખી અને પાછું બીટ કરી લેવો

  5. 5

    ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર છે એની ઉપર તમે ડાર્ક ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ચિપ્સ નાખો અને ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દો ઓવર નાઈટ સેટ કરવા મૂકી દેવો

  6. 6

    ચોકલેટ આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

Similar Recipes