રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ફણગાવેલા મગ વધારો અને તેમાં બધા મસાલા ઉમેરી બધું મિક્સ કરી થોડીવાર ધીમે તાપે ચઢવા દેવું ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો આમ તૈયાર છે પૌષ્ટિક ફણગાવેલામગ તેને બાઉલમાં કાઢી સેવ થી ગાર્નિશ કરીને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas -
-
-
-
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
-
-
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
-
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
-
-
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12796897
ટિપ્પણીઓ