રાંધવાની સૂચનાઓ
- 1
રાતે મગ ને ધોઈ હુંફાળા પાણી માં પલાળી દયો સવારે પાણી કાઢી ડબા માં મૂકી દયો બીજે દિવસે સરસ ફણગાવેલા થઈ જશે
- 2
હવે મગ ને સારી રીતે ધોઈ લો કુકર માં તેલ લઇ લો આદુ લસણ ની પેસ્ટ જીરું અને હિંગ નો વઘાર કરો
- 3
હવે મગ ને નાખી દયો અને હવે હલાવી ને બધા મસાલા કરી લો
- 4
હવે થોડું પાણી નાખી 2 સિટી કરી લો કુકર ઠરે એટલે ગરમ મસાલો અને લીંબુ ઉમેરી કોથમીર થી સજાવી દયો
- 5
- 6
અને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ફણગાવેલા મગ ની આમટી
#goldenapron2#Teamtrees#onerecipeonetree#Maharashtrian cuisine#Week8આ વાનગી મહારાષ્ટ્ર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી ખૂબ સરસ બની છે R M Lohani -
-
-
-
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
-
-
-
-
-
મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4ખાટાં મગ નું શાક ushma prakash mevada -
-
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11580547
ટિપ્પણીઓ