મેંગો શેક(mango shake recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 1મોટી કેરી
  2. 1 ચમચીખાંડ
  3. 1 કપદૂધ
  4. 2-3બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મોટી કેરી ને સારી રીતે ધોઈ ને તેની છાલ ઉતારી નાના ટુકડા માં કાપી લેવી.

  2. 2

    તેમાં ખાંડ, દૂધ, અને બરફ નાખી ને બ્લેન્ડર માં બ્લેન્ડ કરી લેવું.

  3. 3

    ઠંડુ ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes