કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. મોટી તોતાપુરી કેરી
  2. ૧૫-૨૦ કરીપતા
  3. ૧/૨ ચમચીરાય
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧૧/૨ ચમચી તેલ
  6. ૧૫-૨૦ કળી લસણ
  7. ૧-૨ ચમચી અથાણા નો સંભાર
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લો.હવે તેમાં રાઇ,હીંગ,કઢીપતા નાંખી મિક્ષ કરો.

  2. 2

    હવે લસણ ની કળી, કેરી, મીઠું નાંખી ૨ મિનિટ થવા દો.

  3. 3

    હવે ઠંડું પડે પછી તેમાં અથાણાં નો સંભાર નાંખી મિક્ષ કરો તેમજ ઉપર થી કાચું તેલ નાંખી મિક્ષ કરો. (જેથી ૨ મહીના સુધી સ્ટોર કરી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes