મેંગો શેક(mango shake in Gujarati)

Rubina Virani
Rubina Virani @cook_20598938

#goldenappron3#week17#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેરીના ટુકડા એક બાઉલ
  2. ખાંડ જરૂર મુજબ
  3. 1 ગ્લાસદૂધ
  4. ૨ ચમચીમેંગો ક્રશ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીના ટુકડા કરો, ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ ઉમેરો,

  2. 2

    દૂધ કેરી અને ખાંડના મિશ્રણને મિક્સરમાં ગ્રાઈન્ડર કરો,

  3. 3

    તૈયાર છે મેંગોશેક, તેમાં કેરી ના ટુકડા અને સીરપ નાખી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી મેંગો શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

ટિપ્પણીઓ

Similar Recipes