મેંગો મિલ્ક શેક (Mango Milk shake Recipe In Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#goldenapron3#week17#મેંગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગપાકી કેરી
  2. 1/2લીટર દૂધ
  3. જરૂર મુજબ સાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કેરીને પાણીથી ધોઇ લેવા અને તેની છાલ ઉતારીને તેના નાના પીસ કરી લેવા ત્યારબાદ તેને મિક્સર જાર માં ક્રશ કરી લેવા.

  2. 2

    ક્રશ કરેલા કેરીના રસ માં અડધો લીટર દૂધ અને સ્વાદ મુજબ સાકર ઉમેરીને તેને બ્લેન્ડરથી મિક્સ કરી લેવું જરૂર પડે તો વધુ દૂધ મિક્સ કરી શેક બનાવી લેવું.

  3. 3

    આ મેંગો મિલ્ક શેક ને થોડીવાર ફ્રીઝમાં રાખીને એકદમ ઠંડુ હોય ત્યારે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes