રાઈપ મેંગો કસ્ટર્ડ(Ripe Mango custard recipe in gujarati)

Smita Suba @cook_20739683
રાઈપ મેંગો કસ્ટર્ડ(Ripe Mango custard recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી ભેગી કરવી દૂધમાં કસ્ટર્ડ તથા કેસર નાખી ગરમ કરવુ ખાંડ નાખી ઠરવા દેવુ
- 2
દૂધ ને ઠંડુ કરવા ફ્રીઝ માં મુકવું, કેરીના નાના પીસ કરી ઠંડા કરવા મુકવા, ઠંડા દૂધમાં પીસ નાખવા થોડા પીસ મીક્સર માં ક્રશ કરવા
- 3
સર્વ કરતી વખતે પહેલા બાઉલમાં થીક રસ નાખી તેના પર મેંગો કસ્ટર્ડ પોર કરી રસ થી ગાર્નિશ કરવુ. તો તૈયાર છે સમરમાં શીતલ એવો મેંગો લજાકત. સૌ ની પસંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગોકસ્ટર્ડ વિથ આઈસ્ક્રીમ (Mango custard with Icecream recipe In Gujarati)
#goldenapron3 # week17 Jagruti Desai -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
મીની મેંગો ટાર્ટ (Mini Mango Tart Recipe in Gujarati)
આ મે બેકિંગ વગર બનાવ્યું છે એકદમ સહેલાઇ થી બની જાય છે. ટાટ બનાવવા માટે ની પ્લેટ હતી નઈ તો એને કપકેક ની લાઇનર ની મદદ થી મીની ટાર્ટ બનાવ્યા છે.#કૈરી Shreya Desai -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#goldenapron3Week 21અહી મેં પઝલ માંથી કસ્ટડૅ નો ઉપયોગ કરી રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12561047
ટિપ્પણીઓ (2)