મેંગો ફિરની (Mango firni recipe in gujarati)

Vidhya Halvawala @Vidhya1968
મેંગો ફિરની (Mango firni recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી, પલાડેલા ચોખા ક્રશ કરી તૈયાર કરવાં.
- 2
એક વાડકામાં દૂધ ઉકળે આવે ત્યાં સુધી ગરમ કરી તેમા ક્રશ કરેલા ચોખા ઉમેરવા. ચોખા ઉમેરીને પછી ગેસ નો તાપ ધીમો રાખી દૂધને હલાવતા રહેવું જેથી દૂધ તળીયે થી ચોટે નહીં. દૂધ મા ચેખા ચઢી જાય એટલે તેમા ખાંડ નાખી ૧૦ મિનીટ માટે થવા દેવુ. પછી ગેસ પરથી ઉતારી લઈ ઠંડુ થવા દેવુ.
- 3
ઠંડુ પડે એટલે તેમા બે કેરીનો પલ્પ કરી ઉમેરવું પછી એકદમ ચીલ્ડ કરી,
- 4
ફિરની ને સર્વિગ બાઉલમાં કાઢી ઉપરથી કેરીના ટુકડા,એલચી પાઉડર, કાજુ - બદામ - પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
મેંગો ફિરની શોટસ(Mengo Firni shots Recipe in Gujarati)
#કૈરીફીરની એ પ્રચલિત ઉત્તર ભારતિય સ્વીટ ડિશ છે. અત્યારે કેરી ની સીઝન માં મે તેને સાથે લઈને આ ડેસર્ટ બનાવ્યુ છે. Bijal Thaker -
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
-
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
મેંગો આઈસ ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#goldenapron3#week17#mango#મોમ#સમર Sagreeka Dattani -
-
-
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12498042
ટિપ્પણીઓ (3)