રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ફોલી ને બટાકા સમારી લો,ધોઇ નાખો,હવે કુકર મા 2ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમા રાઇ અને જીરૂ નાખો,લસણ નાખી સાંતળો, પછી હળદર અને હીંગ નાખી વટાણા અને બટાકા ઉમેરો.
- 2
હવે તેમા 1/2ગ્લાસ પાણી,ધાણાજીરૂ,મીઠું,રેડ ચીલી પાઉડર નાખી હલાવી 3વ્હિસલ વગાડી થવા દો,તૈયાર છે આલુ,મટર નું શાક.
Similar Recipes
-

-

-

આલુ મટર સમોસા (Alu Mutter Samosa Recipe In Gujarati)
#આલુકીડસ નું પ્રિય એવું કાર્ટુન મોટુ પતલુ ના ફેવરિટ સમોસા(મારા બેય છોકરાઓ ના પણ ફેવરિટ) Shyama Mohit Pandya
-

-

-

-

-

-

-

ફ્લાવર નું શાક(Cauliflower sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflowerફૂલેવાર નું શાક નાના,મોટા સૌનુ પ્રિય શાક છે,ઠંડી ની ઋતુ ચાલુ થતા ફૂલેવાર નુ આગમન થાય છે,મને ફૂલેવાર નુ શાક લીલો મસાલો નાખી વધારે ગમે છે. Tejal Hitesh Gandhi
-

આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai
-

-

આલુ મટર સબ્જી (aalu mutter sabji recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#શાક/કરીશ Varsha Karia I M Crazy About Cooking
-

-

પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi
-

-

-

-

-

-

-

મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi
-

-

દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi
-

-

-

મટર પનીર આલુ વીથ પિત્ઝા ગ્રેવી(matar paneer alu with pitza gravy
#સુપરશેફ1#week1પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ29 Sudha Banjara Vasani
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12809507

























ટિપ્પણીઓ (4)