આલુ મટર પેટીસ(Alu mutter patties recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લો. વટાણાને ગરમ પાણીમાં પાંચેક મિનિટ બોઈલ કરી ચારણીમાં કાઢી લો. મિક્સર જારમાં વટાણા લીલા મરચા આદુનો ટુકડો બધું ક્રશ કરી લો.
- 2
બાફેલા બટાકાને છૂંદી તેમાં ક્રશ કરેલા વટાણા ની પેસ્ટ ઉમેરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું,૧ લીંબુનો રસ, ખાંડ અને તજ-લવિંગનો પાઉડર ઉમેરો. થોડી તપકીર ઉમેરી બધું સરખું મિક્ષ કરી લો. હવે તેના નાના ગોળા વાળી લો. ગોળાને તપકીર માં રગદોળી તેને અપ્પમ સ્ટેન્ડ માં થોડું થોડું તેલ મૂકી ધીમે તાપે શેકો.
- 3
તો રેડી છે આલુ મટરની પેટીસ. આ પેટીસ ને તળી ને પણ બનાવી શકો છો પણ બહુ તેલ ના ફાવે તેના માટે અપ્પમ સ્ટેન્ડમાં બનાવીએ તો ડ્રાય થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુબટેકા અને ટોપરા નું ખમણ બન્ને નું કોમ્બિનેશન બેસ્ટ અને બટેટા નું પડ તરાઈ જાય એટલે એકદમ મસ્ત ક્રિસ્પી નેસ આવી જાય છે તો ચાલો બધા માટે તૈયાર છે ફરાળી પેટીસ Archana Ruparel -
-
-
રગડા પેટીસ
લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયોઅને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણેશાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
આલુ મટર સમોસા (Alu Mutter Samosa Recipe In Gujarati)
#આલુકીડસ નું પ્રિય એવું કાર્ટુન મોટુ પતલુ ના ફેવરિટ સમોસા(મારા બેય છોકરાઓ ના પણ ફેવરિટ) Shyama Mohit Pandya -
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
-
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12738783
ટિપ્પણીઓ