આલુ મટર પરાઠા (Alu Mutter Paratha recipe in Gujarati),

Alpa Pandya @Alpa_Kitchen_Studio
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની કુકર માં ૩ થી ૪ સીટી વગાડી ને બાફી લો.ઠંડા પડે એટલે છોલી ને સ્મેશ કરી લો.લીલા વટાણા ને પણ ઉકળતા પાણી માં ચપટી મીઠું અને ખાવા નો સોડા નાખી બાફી લો.
- 2
એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં ૧ ટે. સ્પૂન તેલ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને પાણી થી પરાઠા નો લોટ બાંધી લો.
- 3
સ્મેશ કરેલા બટાકા અને વટાણા વાળા મિશ્રણ માં વાટેલા આદુ મરચાં,મીઠું, લીંબુ નો રસ,સમારેલું લીલું લસણ,સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર મીક્સ કરી તેના ગોળા વાળી લેવા અને સાઈડ પર રાખવા.
- 4
ઘઉં ના લોટ માં થી એકસરખા લુઆ પાડી તેની નાની પૂરી વણી તેમાં બટાકા વાળા મવા ના મિશ્રણ નો ગોળો મૂકી તેને સીલ કરી તેના પરાઠા વણી ને તેલ થી બન્ને સાઈડ શેકી લેવા.
- 5
- 6
તેને દહીં, લીલી ચટણી, ટોમેટો કેચપ સાથે ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
ગ્રીન ગાર્લીક ત્રિકોણીયા પરાઠા (Green Garlic Triangle Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
મેથી ની ભાજી અને લીલા લસણ ના થેપલા (Methi Bhaji Green Lasan Thepla Recipe In Gujarati)
#MBR2#winter#methi bhaji#lilu lasan#cookpadgujarati#cookpadindiaશિયાળો આવે એટલે વાનગી બનાવવાની અને ખાવા ની બહુ મઝા આવે.અમારા ઘરે બધા ના ફેવરિટ છે આ થેપલા એટલે તમારી સાથે રેસિપી શેર કરું છું. Alpa Pandya -
-
આલુ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટાઇલ)
Weekendઆજે રવિવાર સ્પેશિયલ ડીનર મેનું આલુ ગ્રીલ સેન્ડવીચ બનાવી બધા ને મઝા આવી ગઈ. Alpa Pandya -
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
-
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
-
-
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14592983
ટિપ્પણીઓ