આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

Komal kotak
Komal kotak @komal_02

આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે:
  2. ૧/૫ કપ ઘઉં નો લોટ
  3. ૨ ચમચીતેલ
  4. નમક ટેસ્ટ પ્રમાણે
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ માટે:
  7. ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  8. ૨ ચમચીકોથમીર મરચા ની પેસ્ટ
  9. ૧ ચમચીધાણજીરૂ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. નમક ટેસ્ટ પ્રમાણે
  12. ૧/૨ ચમચીચાટ મસલો
  13. ૧ ચમચીલીંબુ નો રસ
  14. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધી ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે સ્ટફિંગ માટે પહેલા બટેકા બાફી ઠંડા થવા દેવા પછી બટાકા મેસ કરી બધા મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે પરાઠા બનાવીશું તો એ માટે પહેલા પરાઠા વણી તેમાં થોડો મસાલો એડ કરી ફોટા માં બતાવ્યું a પ્રમાણે રેડી કરી લેવું.

  4. 4

    હવે ફરી થોડું હળવા હાથે પરાઠું વણી શેકી લેવું. રેડી છે આલુ પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

Similar Recipes